આજે #Oscar winner movie #Parasite જોઈ જ લીધી આખરે, ખરેખર શું ફિલ્મ બનાવી છે, story line એવી કે શરૂઆત ની 20 મિનિટ થોડી ધીમી સ્ટોરી લાગશે ત્યારબાદ તમે પુરી movie જોશો એની 200% ગેરંટી. ફિલ્મની વાર્તા સસ્પેન્સથી ભરેલી છે.
એક ગરીબ પરિવારની વાત આ ફિલ્મ માં છે જેઓ ચતુરાઈથી એક ધનાઢ્ય કુટુંબમાંં નોકરીીએ લાગી જાય છે અને તેેઓના જીવનમાં એક પછી એક મુશ્કેેેલીઓ આવેે છે.આ ફિલ્મને oscar માં best film થી સન્માનિત કરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો