શનિવાર, 16 જુલાઈ, 2022

New beginning...YouTube 5.0

 


★ અત્યાર સુધીની સફર ઘણી રોચક રહી, આ બ્લોગ ચાલુ કર્યા ના 11 વર્ષથી પણ વધુ થયા અને YouTube ચેનલ બનાવી તેના 6 વર્ષ. વર્ષો જેટલા વધુ આટલી જ નવીનતા વધુ લાવી છે, બ્લોગની વાત કરું તો આ બ્લોગમાં 100 કરતા પણ વધુ વિષયો પર પોસ્ટ મૂકી છે, 2011 થી આજ સુધીમાં જાતે આ બ્લોગ બનાવ્યો Coding સેટ કર્યા, સાથે શાળાનો બ્લોગ પણ જાતે બનાવ્યો, " http://rudalpurprimaryschool.blogspot.com"

YouTube 4.0 સાથે થોડા સમય પહેલા જ પુર્ણાહુતી લીધી અને હવે YouTube 5.0 આવી ગયું છે, તમને આ સમજવામાં અઘરું લાગશે પણ હવે આ નવા રંગરૂપ સાથે નવી તકનીક સાથે વિડીયો આવશે, ભાષા, એડિટિંગ, બેકગ્રાઉન્ડ વગેરે ધીમે ધીમે બદલાતા જશે, બ્લોગમાં પણ નિયમિત અપડેટ કરતો રહીશ. આજે 33મુ વર્ષ ચાલે છે અને 35 વર્ષ પુરા થતા 2 લાખનો ટાર્ગેટ રાખ્યો છે જે પૂરો કરીશ જેના માટે 2 વર્ષને થોડા મહિના રહ્યા છે, રસ્તો લાંબો છે, કઠિન છે, પણ અંદર એક આગ જાગી છે.

મુલાકાત એકવાર આ YouTube ચેનલ ની પણ જરૂર લેજો.

લિંક = https://m.youtube.com/c/YogeshRavaliya


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો