બુધવાર, 15 જુલાઈ, 2026

ગુજરાતમાં જો કોઈ સરકારી કે પ્રાઈવેટ પ્રાથમિક શાળા બંધ થાય, તો તમારા બાળકના વયપત્રક (General Register) અને L.C. નું શું થાય? શું એ નાશ પામે છે? ડરવાની જરૂર નથી! ૨૦૨૬ના શિક્ષણ વિભાગના આ કડક અને પોઝિટિવ નિયમો દરેક વાલી અને શિક્ષકે જાણવા જેવા છે. જુઓ આખો વીડિયો! 🏫✨ Education Updates in Gujarati | Yogesh Ravaliya Shorts

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો