સોમવાર, 20 જુલાઈ, 2026

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મહેકમ (સેટઅપ) અને નિરીક્ષણને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સકારાત્મક પરિપત્ર જાહેર કરાયો છે. હવેથી શાળાઓમાં પારદર્શિતા વધશે અને સાચા અર્થમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વેગ મળશે. આખા પરિપત્રની મુખ્ય વિગતો માત્ર ૬૦ સેકન્ડમાં જાણો! Teacher Student ratio in Primary School Setup | Education Updates in Gujarati | Yogesh Ravaliya Shorts

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો