મંગળવાર, 6 ઑક્ટોબર, 2026

મારા ઘરે કાલે બીજી દીકરીનો જન્મ થયો, આપના આશિર્વાદ મારા માટે ખૂબ અમુલ્ય રહેશે. અમે બંને બહુ નસીબદાર છીએ કે અમારા ઘરે બે દેવીઓ આવી છે. 🙏 જય માતાજી 🙏

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો