નમસ્કાર
તમામ SAS નોડલશ્રીને જણાવવાનુ કે પગારબીલ અને માસિક પત્રક શાળા કક્ષાએથી સમયસર ભરાતા નથી. તેમજ ભરાયેલા પગારબીલ પે.સે શાળામાથી સમયસર મંજુર થતા નથી. જે અંગે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટરથી મોનિટરિંગ દરમિયાન એવુ ધ્યાને આવ્યુ છે કે આ અંગેની જાણકારીનો શાળા તથા પે.સે શાળામા અભાવ છે. જેથી ફરી એક વાર માનનીય નિયામક સાહેબશ્રીનો તા ૧૯/૦૯/૨૦૧૯ નો પરીપત્ર આપની જાણકારી માટે મુકવામા આવે છે. આ પરીપત્ર આપની તમામ શાળાના આચાર્યશ્રી સુધી પહોચાડવા વિન્નતિ. તેમજ આ પરીપત્ર મુજબ કામગીરી થશે એવી અપેક્ષા છે.
આભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો