સોમવાર, 26 જુલાઈ, 2021

OnePlus Nord 2 My View... | Best mobile phone 2021

 


OnePlus Nord 2 હમણાં હમણાં લોન્ચ થયો ને બધાનું ધ્યાન ખેંચવામાં સફળ થયો છે, સેમસંગ અને MI જેવા ફોનથી ઓક્સિજન OS તેને અલગ બનાવે છે.

હમણાં આ mobile લેવાનું વિચારી રહ્યો છું, જેમાં OnePlus ના મોબાઈલનો પહેલો અનુભવ કરીશ. જ્યાં આ મોબાઈલ ની કિંમત 29999 ₹ છે, ત્યાં એક Flagship ફોનનો અનુભવ તો થશે જ સાથે latest tech નો અનુભવ પણ મળશે.

Android 11 સાથે આવતો આ મોબાઈલ fast charging પણ આપે છે. જોઈએ Nokia, Samsung, MI બાદ આ OnePlus નો અનુભવ સારો રહે છે કે નહીં..!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો