Pages - Menu
ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026
શનિવાર, 15 ઑગસ્ટ, 2026
શિક્ષકો અને ST કર્મચારીઓ માટે ખુશખબર! 🔥 | બદલી મેડિકલ બોર્ડ અંગે નવો સરકારી ઠરાવ જાહેર | બદલીના નિયમોમાં મોટો ફેરફાર? | Gujarat Education & GSRTC New GR | Sola Medical Board Update | હવે સિવિલ હોસ્પિટલના ધક્કા બંધ! શિક્ષકો અને નિગમ કર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય 📢 Education Updates in Gujarati | Yogesh Ravaliya
શુક્રવાર, 13 માર્ચ, 2026
મંગળવાર, 27 જાન્યુઆરી, 2026
રવિવાર, 25 જાન્યુઆરી, 2026
Medical સેવા બાબત તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર્સ માટે Good Updates | Government Employees Medical Bills | ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો 2015 and tharav 2016 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય | U N મહેતા Institute of Cardiology and research centre અમદાવાદ | The Gujarat Cancer and research institute M P શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ | Institute Of Kidney Disease And Research Centre Ahmedabad | હોસ્પિટલ અને સેન્ટર્સને સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવા બાબત | Government Hospital | Consideration of hospitals and centers as equivalent to government hospitals | Education Updates in Gujarati | Yogesh Ravaliya
રવિવાર, 12 ઑક્ટોબર, 2025
ગુરુવાર, 2 ઑક્ટોબર, 2025
બુધવાર, 1 ઑક્ટોબર, 2025
સોમવાર, 22 સપ્ટેમ્બર, 2025
શુક્રવાર, 16 મે, 2025
સોમવાર, 6 જાન્યુઆરી, 2025
રવિવાર, 18 ફેબ્રુઆરી, 2024
ભારતીય ચૂંટણી આયોગ | ચૂંટણી કામગીરીમાં રોકાયેલ તમામને મળશે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા સુરક્ષા | લોકસભા કે આગામી ચૂંટણીમાં રોકાયેલ તમામ મુલ્કી/પોલીસ/પોલિંગ ઓફિસરના સ્ટાફ/ કેન્દ્રીય કે રાજ્યના સુરક્ષાદળો કે ખાનગી વ્યક્તિઓ આકસ્મિક બીમારી કે હિંસક કૃત્યના કિસ્સામાં તબીબી સારવાર મળશે. | Loksabha election news Gujarat 2024 | Election commission of India News | Department of Health and family welfare India News | Election Police, Polling Officers Staff, Central and State security forces or Private Person | Heath treatment free on Election period | Education and Loksabha Election Updates in Gujarati | Yogesh Ravaliya
મંગળવાર, 12 ડિસેમ્બર, 2023
મંગળવાર, 5 ડિસેમ્બર, 2023
સોમવાર, 4 ડિસેમ્બર, 2023
શનિવાર, 25 નવેમ્બર, 2023
રવિવાર, 1 ઑગસ્ટ, 2021
Corona Virus ની મહામારી વચ્ચે Olympics નું આયોજન કરવું કેટલું યોગ્ય ?
કોરોના મહામારી વચ્ચે મહિનાથી વિવિધ દેશોના હજારો ખેલાડીઓને ભેગા કરીને ગયા વર્ષના 'પેન્ડિંગ' ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. હવે મેડલની વરસાદ થઈ રહી છે, રોજ ખેલાડીઓ રમતના આ મહાકુંભમાં ભાગ લે છે અને રોજ સોના, ચાંદી ના મેડલ જીતે છે, શુ આ રીતે આયોજન યોગ્ય છે, ચાલો થોડા મુદ્દાઓથી સમજીએ.
1. લગભગ દોઢ વર્ષથી કોરોના મહામારી દુનિયામાં લોકોનો ભોગ લઈ રહી છે, જેમાં બધાએ પોતાના કોઈ ને કોઈ સ્વજનને ગુમાવ્યા છે.ત્યારે આવા ભયભીત વાતાવરણમાં olympics માં ભાગ લેનાર ખેલાડીઓએ શુ તૈયારી કરી હશે અને એમનું માનસિક સ્વાસ્થ્ય કેવું હશે એ વિચારતા જ સમજાઈ જશે.
2. Olympics માં અત્યારે ટોક્યો, જાપાન પહોંચીને કે જ્યાં રોજના ટેસ્ટિંગ, ત્યાંના બંધનો કે તેઓ કોઈને મળે તો પણ કોરોના પ્રોટોકોલ ને ધ્યાનમાં રાખીને, રહેવું પડે તો પણ કોરોનાનો ડર તો ખરો જ.
3. સતત વધતા કેસથી ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર જેથી તે દેશના મેડલ માં પણ અસર પડે.
4. જ્યાં હજી મહિનાથી ઓલમ્પિક શરૂ થયો ત્યાં આજના સમાચાર માં જાપાનમાં કોરોના કેસ માં વધારો થયો. આમાં દરેક ખેલાડીની રમત પર પડતી અસર.
5. મહત્વપૂર્ણ મુદ્દો તો એ છે કે, જ્યાં આવી મહામારીને લીધે પોતાના દેશના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા જાહેર જનતાને આ ઓલિમ્પિક જોવા મેદાનમાં આવવની મનાઈ છે ત્યારે એ ખેલાડીઓનો ઉત્સાહ વધારતી કિલકારીઓની ખોટ અત્યારે ખેલાડીને જરૂર વર્તાતી હશે.

